1. Home
  2. Tag "no relief"

મોંઘા EMIમાંથી કોઈ રાહત નહીં, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીના છ સભ્યોમાંથી 5 સભ્યોએ રેપો રેટમાં ઘટાડો ન કરવાનો મત આપ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં […]

સુપ્રીમ કોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, જામીન અરજીની સુનાવણી ટળી

સુપ્રીમ કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે યોજાશે સુનાવણી CBIએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી અને કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પરની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. જસ્ટિસ સૂર્યકાન્ત […]

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

આરોગ્યના કારણોસર કેજરિવાલે માંગ્યા જામીન જામીન અરજી ઉપર 23મી ઓગસ્ટના રોજ યોજાશે સુનાવણી નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે […]

બિહારમાં 65 ટકા અનામત મામલે નીતિશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી 65 ટકા અનામત મામલે કોઈ રાહત મળી નથી. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે લગાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના […]

સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને ના મળી રાહત, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સોરેનને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલો એવા મુખ્યમંત્રીનો છે જેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ બધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code