તમિલનાડુના વકીલ સ્નેહાને સત્તાવાર રીતે મળ્યું ‘નો કાસ્ટ, નો રિલિઝન’ સર્ટિફિકેટ
તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વતની સ્નેહાએ એક એવું કામ કરી દેખાડયું છે કે જેને દેશમાં અત્યાર સુધી કોઈએ કર્યું નથી. વ્યવસાયે વકીલ સ્નેહાએ સત્તાવાર રીતે નો કાસ્ટ- નો રિલિઝન સર્ટિફિકેટ મેળવ્યું છે. એટલે કે હવે સરકારના દસ્તાવેજોમાં સ્નેહાની જાતિ જણાવવાની અથવા તેના સંદર્ભે પ્રમાણપત્ર લગાવવાની તેમને હવે કોઈ જરૂરિયાત રહેશે નહીં. એમ. એ. સ્નેહા વેલ્લોર જિલ્લાના […]