ગુજરાતમાં 48 ટકા હોસ્પિટલ પાસે ફાયર NOC નથી, સરકારે કરી કબુલાત
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અમદાવાદ,રાજકોટ સહિત કેટલીક હોસ્પિટલોમાં અકસ્માતે આગના બનાવો બન્યા હતા. જે હોસ્પિટલામાં આગ લાગી હતી તે હોસ્પિટલો પાસે કહેવાય છે કે ફાયર એનઓસી નહોતી. આ મામલે હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું હતું. દરમિયાન ફાયર સેફટી મામલે થયેલી અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે તેમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્યમાં […]