રાજ્યમાં કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનનું સુવ્યવસ્થિત વિતરણ થાય તે માટે બે નોડલ અધિકારી નિમાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતા હોસ્પિટલો હાઉસફુલૂની રહી છે. કોરોનાના આ બીજા રાઉન્ડમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડતી હોવાથી ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થયો છે. ત્યારે ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમજ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણ, ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર […]