1. Home
  2. Tag "NOIDA"

નોઈડામાં ટ્રેક્ટરની કાર જોરદાર ટક્કર, દિલ્હીના ચાર લોકોના મોત

નવી દિલ્હીઃ દિલ્હીને અડીને આવેલા નોઈડામાં રાત્રે એક કારને અકસ્માત નડ્યો હતો. ટ્રેક્ટરની ટક્કરથી કારમાં બેઠેલા ચાર લોકોના મોત થયા છે. એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સેક્ટર 11-12 વચ્ચેના રોડ પર રાત્રે 2 વાગ્યા પછી આ અકસ્માત થયો હતો. આ મામલો સેક્ટર-24 પોલીસ સ્ટેશનમાંથી જણાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ સ્ટેશન સેક્ટર […]

નોઈડામાં એક મકાનમાં એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ, આસપાસના મકાનમાં આગ પ્રસરી

દિલ્હીઃ નોઈડા સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આગ લાગી હતી. એસીમાં વિસ્ફોટ થતાં આખા ફ્લેટમાં આગ લાગી હતી. જેથી સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી. નજીકના ફ્લેટમાં રહેતા લોકો તેમના ફ્લેટ છોડીને નીચે દોડી ગયા હતા. ઘણા વધુ ફ્લેટમાં પણ આગ લાગવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નોઈડાના ચીફ ફાયર ઓફિસર […]

નોઈડામાં કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે પટકાતા 3 શ્રમજીવીના મોત

નવી દિલ્હીઃ નોઇડા એક્સ્ટેંશનમાં બાંધકામ સાઇટ્સ પર અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. ત્રણેય બિહારના રહેવાસી હતા. જે બાદ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર અપનાવવામાં આવેલા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. મૃતકોમાં નાઝીલ અલી (ઉ.વ. 35) અને રાજાબુલ રહેમાન (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. બંને શ્રમજીવીઓ બિસરાખ વિસ્તારમાં નિર્માણાધીન વેરોના હાઇટ્સ સોસાયટીના 10મા […]

દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો નોઈડામાં થયા એકઠા, દલિત પ્રેરણા સ્થળ પાસે પોલીસે રોક્યા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરવા જઈ રહેલા ખેડૂતોને પોલીસે નોઈડામાં રોકી લીધા છે. મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાના દલિત પ્રેરણા સ્થળની નજીક આ ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે. અહીં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેને કારણે ભીષણ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે અહીંના રુટ્સને પહેલા જ ડાયવર્ટ […]

નોઈડા: GRAP ત્રણ ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓ પર 1.56 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો

દિલ્હી: ગૌતમ બુદ્ધ નગર પ્રશાસને શનિવારે નોઈડા અને ગ્રેટર નોઈડામાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રણ ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓ પર 1.56 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જે દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં બાંધકામ કંપની L&T અને એક સરકારી કોન્ટ્રાક્ટરનો સમાવેશ […]

લો બોલો, નોઈડામાં ટુ-વ્હીલર નહીં ધરાવનાર મહિલાને હેલ્મેટ નહીં પહેરવા બાબતે ચલણ અપાયું ?

ગ્રેટર નોઈડામાં ટ્રાફિક નિયમન મામલે ચલણ આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે સરકારી શાળાની શિક્ષિકા અને વાહન માલિક શૈલજા ચૌધરીને ₹1,000નો દંડ ફટકાર્યો હતો. વાહન માલિક શૈલજા ચૌધરીને 27 જૂને નોઈડાના હોશિયારપુર […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા નોઈડામાં 250 પદાધિકારીઓ સાથે ‘ટિફિન પર ચર્ચા’ કરશે

દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ઉત્તર પ્રદેશના નોઈડામાં ‘ટિફિન પે ચર્ચા’ યોજશે. આ પ્રસંગે યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, સાંસદ મહેશ શર્મા સહિત લગભગ 250 પદાધિકારીઓ હાજર રહેશે. ભાજપે કહ્યું કે ‘ચાય પે ચર્ચા’ પછી ‘ટિફિન પે ચર્ચા’ સામૂહિકતાનો અહેસાસ કરાવશે. આગામી વર્ષે […]

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code