1. Home
  2. Tag "NOIDA"

નોઈડામાં 9 નવેમ્બરથી શાળાઓ ફરી ખુલશે,વધતા પ્રદૂષણને કારણે શાળાઓને બંધ કરવાનો લેવાયો હતો નિર્ણય

દિલ્હી:ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં તમામ શાળાઓ 9 નવેમ્બરથી ખુલશે.ગૌતમ બુદ્ધ નગર ડીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.બેઠકમાં વાયુ પ્રદૂષણના અસરકારક નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં તમામ વહીવટી અધિકારીઓ, ઓથોરિટીના અધિકારીઓ, ડીસીપી ટ્રાફિક, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, એઆરટીઓ, ડીઆઈઓએસ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોઈડા […]

સ્વચ્છતા સર્વે 2022: નોઈડા બન્યું યુપીનું નંબર વન શહેર,જાણો કયો એવોર્ડ મળ્યો 

લખનઉ:આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નોઈડા યુપીમાં પ્રથમ ક્રમે છે.તે જ સમયે, જો આપણે દેશની વાત કરીએ તો, નોઇડા એક સ્તર નીચે સરકી ગયું છે.એકંદરે નોઈડા 11માં નંબર પર છે.આ સર્વેમાં 4355થી વધુ શહેરોએ ભાગ લીધો હતો.આ સાથે નોઈડાને “બેસ્ટ સેલ્ફ સસ્ટેનેબલ મીડિયમ સિટી” નો એવોર્ડ પણ મળ્યો […]

નોઈડાઃ ગેરકાયદે વસવાટ કરતા 15 ચાઈનીઝ નાગરિકોની પોલીસે અટકાયત કરી

લખનૌઃ નોઈડા પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા ચીનના 15 નાગરિકોને ઝડપી લીધા હતા અને તેમને દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા 15 લોકોમાં એક મહિલા છે. ડિટેન્શન સેન્ટરમાંથી તમામને ચીન મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લાના લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU)ની ટીમને માહિતી મળી હતી કે, ચીનના આવા નાગરિકો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહે […]

TATAને જેવર એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો,દેશનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ નોઈડામાં બનશે 

TATAને જેવર એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો નોઈડામાં બનશે એરપોર્ટ દેશનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી:યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (NIA) ના એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) માટે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડની પસંદગી કરી છે. YIAPL એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ટાટાની પસંદગી ત્રણ ઓળખાયેલી કંપનીઓમાંથી કરવામાં આવી છે જેમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, […]

સ્વચ્છ ભારતઃ-ગ્રેટર નોઈડામાં એક કંપનીએ સફાઈ કરવામાં દાખવી બેદરકારી તો ઓથોરિટીએ ફટકાર્યો 12 લાખથી પણ વધુનો દંડ

ગ્રેટર નાઈડામાં કંપની પર મોટી કાર્યવાહી કચરો ભેગો કરી ફએંકવામાં ન આવતા અંદાજે 12 લાખથી વધુનો દંડ   દિલ્હીઃ-દેશભરમાં સફાઈ અભિયાનને લઈને ઘણી સતર્કતા દાખવવામાં આવતી હોય છે જો કે મોટી મોટી કંપનીઓ સફાઈ કરવાની બાબતમાં બેજરકારી પણ દાખવતી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હવે  ગ્રેટર નોઈડા ઓથોરિટીના જાહેર આરોગ્ય વિભાગે અધિકૃત કંપની […]

નોઈડા સેક્ટર-31માં હંસરાજ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ,12 ફાયર ફાઈટર સ્થળ પર

નોઈડા સેક્ટર-31માં હંસરાજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ 12 ફાયર ફાઈટર સ્થળ પર કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા લખનઉ:ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-31માં આવેલા હંસરાજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી છે.જ્યાં આગ લાગી છે ત્યાં એસી અને એસીના પાર્ટસ રાખેલા છે, જેના કોમ્પ્રેસર ફાટવાથી ધુમાડો નીકળી રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ

ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય લાગ્યા આ પ્રતિબંધો દિલ્હી:કોરોનાના વધતા જતા કેસોને જોતા ગૌતમ બુદ્ધ નગરમાં હવે 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરેટ […]

નોઈડાની 4 શાળામાં  23 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત – સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરુ કરાઈ

નોઈડાની કુલ 4 સ્કુલમાં 23 બાળકો કોરોના સંક્રમિત સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ શરુ દિલ્હીઃ- જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ નહીવત જોવા મળી રહી હતી ત્યા હવે બીજી તરફ નોએડા હરિયાણા જેવા રાજ્યોમાં કોરોનાના કેસો ઘીમે ઘીમે વધતા જોવા મળી રહ્યા છે. તો દેશમાં પણ વિતેલા દિવસની સરખામણીમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો […]

નોઈડામાં મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યાઃ 3 વ્યક્તિની ધરપકડ

દિલ્હીઃ નોઈડામાં ઈદ-મિલાદ ઉલ નબીના પ્રસંગ્રે શહેરમાં નીકળેલા જુલુસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના આરોપસર પોલીસે 3 લોકોને ઝડપી લીધા છે. તેમ પોલીસ અધિકારીએ કર્યું હતું. પાકિસ્તાન ઝિંબાદાદના નારાનો વીડિયોને જોઈને હિન્દુ સંગઠનના આગેવાનોએ સેકટર 20 પોલીસ સ્ટેશન જઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ એસએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code