લગ્ન પ્રસંગોમાં DJના કાન ફાડી નાંખે એવા અવાજના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
અમદાવાદઃ ગુજરાતમાં અવાજ યાને ધ્વનિ પ્રદુષણ વધતું જાય છે. જેમાં લગ્ન પ્રસંગોમાં કે વરઘોડામાં કાન ફાડી નાંખે એવા મોટા અવાજે વગાડાતા ડીજેને કારણે હૃદયના ધબકારા વધી જતા હોય છે. ડીજે ધ્વનિ પ્રદૂષણનું મોટું માધ્યમ છે. ત્યારે ‘ડીજે’ તેમજ મસ્જિદોમાં અઝાન દરમિયાન વાગતા લાઉડસ્પીકર્સથી થતાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં બે જુદીજુદી જાહેરહિતની અરજી કરાઈ છે. […]