ગુજરાતમાં મધ્યાહન ભોજન પાછળ કરાતા નજીવા ખર્ચને લીધે પૌષ્ટિક આહાર આપી શકાતો નથી
ગાંધીનગરઃ ગાંમડાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બાળકો માટે આશીર્વાદ સમાન છે. બાળકોને ગુણવત્તાલક્ષી અને પૌષ્ટિક આહાર અપાય છે. કે નહીં તેની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. બીજીબાજુ સરકાર દ્વારા મધ્યાહન ભાજન પાછળ બાળકદીઠ માત્ર રૂપિયા 2.88નો ખર્ચ કરવામાં આવે છે. એટલે કે પુરા ત્રણ રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવતો નથી, જો કે સરકાર દ્વારા મધ્યાહન […]