ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ […]