ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી, 15 વર્ષની ઉંમરે અસહયોગ આંદોલનમાં લીધો ભાગ
નવી દિલ્હીઃ ચંદ્રશેખર આઝાદનો જન્મ આજે એટલે કે 23 જુલાઈ 1906ના રોજ આલીરાજપુરના ભાવરા ખાતે થયો હતો. આઝાદનું જન્મસ્થળ અત્યારે મધ્યપ્રદેશના ઝાબુજા જિલ્લામાં છે. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની તિવારી હતું. તેમની માતાની ઈચ્છા હતી કે, ચંદ્રશેખર સંસ્કૃતના વિદ્વાન બને. જેથી તેમને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે મોકલ્યા હતા. ગાંધીજીના […]