કેરળના બે બાળકોમાં થઈ ‘નોરોવાયરસ’ની ઓળખ, બન્ને બાળકોની હાલત સ્થિર
કેરળના બે બાળકો નોરોવા.રસથી પોઝિટિવ ચિંતાની જરુર નથી- સ્વાસ્થ્યમંત્રી કેરળના વિઝિંજમમાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય વિભાગે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. વિસ્તારમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની સામેના પગલાઓ તેજ કરવામાં આવી રહ્યા છે. આ […]