વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણઃ અરૂણાચલ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગ સિવાય દેશમાં ક્યાંય નહીં દેખાય
દિલ્હીઃ આજે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ દુનિયાના મોટાભાગના દેશોમાં જોવા મળશે. જો કે, ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાની શકયતાઓ નહીવત છે. એટલે દેશમાં સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં ગણાય. જો કે, અરૂણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગમાં સાંજે 5.52થી 6.15 સુધી ગ્રહણ લાગશે પરંતુ તેને જોવુ મુશ્કેલ રહે તેવી શકયતા છે. પંચાગ અનુસાર ગ્રહણ જ્યેષ્ઠ […]