ઉત્તર-મધ્ય ભારતના રાજ્યોમાં 22મી મે સુધી હીટવેવનું એલર્ટ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણામાં 22મી મે સુધી હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 20મી મે સુધી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને […]