1. Home
  2. Tag "north korea"

યુક્રેન-રશિયા યુદ્ધ બની ગયું ખતરનાક! ઉત્તર કોરિયાએ પુતિનને 10 હજારથી વધુ મિસાઈલો મોકલી

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ખતમ થઈ રહ્યો નથી. હાલમાં જ અમેરિકાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના 8000 સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પાસે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હાજર છે. આ સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને 1000થી વધુ મિસાઈલો આપી છે. આ […]

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગે સાઉથ કોરિયાને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયેલ-ઈરાનમાં ભીષણ જંગની આશંકાની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સાઉથ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે સાઉથ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના સંકટમાં છે. રશિયા-યુક્રેનથી લઈને ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લા, ઈઝરાયલ-હુથી, ઈઝરાયેલ-ઈરાન, લગભગ સમગ્ર મધ્ય એશિયા ભયંકર યુદ્ધની ઝપેટમાં છે. ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ […]

ઉત્તર કોરિયા: કિમ જોંગ ઉને મોક વોર દરમિયાન નવી ટેન્ક પર હાથ અજમાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને નવી યુદ્ધ ટેન્ક અંગે લશ્કરી પ્રદર્શનને માર્ગદર્શન આપ્યું હતું.  દક્ષિણ કોરિયા અને યુનાઈટેડ સ્ટેટ્સે સંયુક્ત યુદ્ધની કવાયત કરી હતી. નવા પ્રકારની મુખ્ય યુદ્ધ ટેન્ક “તાલીમ મેચ”નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  આ ટેન્કે શક્તિશાળી હુમલા સાથે એક જ સમયે વધુ લક્ષ્યો પર હુમલો કર્યો અને ઉચ્ચ ગતિશીલતા […]

ઈઝરાયલ ઉપર હુમલામાં હમાસે કર્યો ઉત્તર કોરિયાના હથિયારોનો ઉપયોગ, હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા હતા. ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ઇઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે. ઈઝરાયલની સેનાએ હમાસના આતંકવાદીઓના જપ્ત કરલા હથિયારોના એક વીડિયો સામે આવ્યો છે. જેથી 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર અચાનક હુમલામાં ઉત્તર કોરિયાના શસ્ત્રોનો ઉપયોગ […]

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં

રશિયા શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં ઉત્તર કોરિયા પાસેથી ખરીદશે શસ્ત્રો કિમ જોંગ પુતિનને મળવા મોસ્કો જશે દિલ્હી: ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું […]

ઉત્તર કોરિયાએ નવી મિસાઈલ ICBMનું પરીક્ષણ કર્યું

દિલ્હી : કોરિયન દ્વીપકલ્પમાં સતત તણાવની સ્થિતિ છે. ઉત્તર કોરિયા દ્વારા ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે તેના દ્વારા કરવામાં આવેલ હથિયારનું આ નવું પરીક્ષણ “સોલિડ ફ્યુઅલ” ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આ પરીક્ષણ પર કહ્યું કે પ્યોંગયાંગ તરફથી પરમાણુ પ્રતિશોધની દિશામાં આ એક […]

ઉત્તર કોરિયાએ પાડોશી દેશ પર ડ્રોનથી હુમલો કર્યો,દક્ષિણ કોરિયાએ પણ ફાઈટર જેટથી આપ્યો જવાબ

દિલ્હી:દક્ષિણ કોરિયાએ ફરી એકવાર ઉત્તર કોરિયા પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે.દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના ડ્રોને દક્ષિણના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યા બાદ તેણે ફાઈટર જેટથી જવાબી કાર્યવાહી કરી હતી. સિઓલના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઉત્તર કોરિયાના કેટલાય માનવરહિત હવાઈ વાહનોએ પ્રાંતની આસપાસના સરહદી વિસ્તારો પર અમારા ગ્યોંગી પર […]

ઉત્તર કોરિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ બનવા માંગે છે,કિમે યુએસને આપી ચેતવણી

દિલ્હી:ઉત્તર કોરિયા સતત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે.અમેરિકાએ આ અંગે વારંવાર ચેતવણી આપી છે, પરંતુ આ તાનાશાહી દેશ તેને સ્વીકારી રહ્યો નથી.હવે કિમ જોંગ ઉનનું કહેવું છે કે,ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ બેલેસ્ટિક મિસાઈલ પર પરમાણુ શસ્ત્રો લાગુ કરવાની ટેક્નોલોજીમાં મોટી સિદ્ધિ મેળવી છે.પોતાના ઈરાદાઓને સાફ કરતા તેમણે કહ્યું કે,તેમના દેશનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી […]

ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ છોડી મિસાઈલ – જાપાનમાં ઈમરજન્સી એલર્ટ જારી, લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના

ઉત્તર કોરિયાએ જાપાન તરફ મિસાઈલ છોડી જાપાનમાં ઈમરજન્સી હાઈ એલર્ટ જારી લોકોને ઘરમાં જ રહેવાની સુચના અપાઈ દિલ્હીઃ ઉત્તર કોરિયા પોતાની મનમાનીને લઈને વિશ્વભરમાં જાણીતું છે તેનું આકરું વલણ વિશ્વભરમાં નિંદાને લાયક બની રહ્યું છે ત્યારે ગઈકાલે ફરી ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ મિસાઈલ છોડીને જેને લઈને જાપાનમાં ઈમરજન્સી હાઈ એલર્ટ કર્યું છે અને લોકોને […]

અમેરિકાએ આપેલી ધમકીની કિમ જોંગ પર કોઈ અસર નહી -નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી

અમેરિકાની ધમકી બાદ પણ ઉત્તરકોરિયા ટસથી સમ ન થયું નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી દિલ્હીઃ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની હરકતોને લઈને ખૂબ ચર્ચામાં છે. અમેરિકા અને તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાની ચેતવણી છતાં કિમ દરરોજ મિસાઈલ પરીક્ષણ કરી રહ્યા છે. કોઈની ધમકીની પણ તેના પર કોઈ અસર થતી નથી ક્રુરતાની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code