અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ
ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ હાજારો ઘરોમાં વીજળી થઈ ગુલ દિલ્હી:અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી.ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરના એક પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું હતું.જેના કારણે બે લોકો ઘાયલ પણ થયા છે.ત્યાં હજારો ઘરોની વીજળી […]