આ છે વિશ્વનો સુંદર નજારા વાળો દેશ- અહી જૂન મહિનામાં માત્ર 40 મિનિટની જ હોય છે રાત
નોર્વેમાં જૂનની 21 તારીખે 40 મિનિટ માટે સુરજ આથમે છે આ દિવસે ખાલી 40 મિનિચની જ રાત પડે આપણે સૌ કોઈ દિવસ દરમિયાન કામ કરીએ છીે અને રાત્રે આરામ કરીએ છીએ, દિવસ જેટલી આપણે રાત કાઢીએ છીએ જોકે તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક દેશ એવો પણ છે કે જ્યાં રાત ખૂબ ટૂંકી હોય […]