NHPC લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે
નવી દિલ્હીઃ ભારતમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ માટેની સૌથી સંગઠન એનએચપીસી લિમિટેડે ફ્લોટિંગ સોલાર ઉદ્યોગને ટેક્નોલોજી પ્રદાતા તરીકે કાર્યરત નોર્વેની કંપની મેસર્સ ઓશન સન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ મુજબ, એનએચપીસી અને ઓશન સન ફોટોવોલ્ટેઇક પેનલ પર આધારિત ઓશન સનની ફ્લોટિંગ સોલાર એનર્જી ટેક્નોલોજીના નિદર્શન માટે સહયોગના મુખ્ય ક્ષેત્રોની શોધ કરશે. પેનલ્સને એનએચપીસી દ્વારા ઓળખવામાં […]