1. Home
  2. Tag "not available for 3 days"

રાજ્યમાં શુક્રવારથી ત્રણ દિવસ સુધી 45થી વધુ વયના લોકોને વેક્સિન અપાશે નહીં

અમદાવાદઃ રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આવતીકાલ તા.14મીને શુક્રવારથી ત્રણ દિવસ સુધી વેક્સિન આપવામાં આવશે નહીં. ભારત સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 12થી 16 સપ્તાહની કરવાની ભલામણ કરી છે. જેને પગલે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code