નાફેડની જાહેરાતથી ખેડુતો હરખાયાં, હવે 45 MMથી નાની ડુંગળી ન ખરીદાતા ખેડુતોની હાલત કફોડી
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થતાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. તેના લીધે ખેડુતોને કરેલા ખર્ચ જેટલી રકમ પણ મળતી નહોતી. ખેડુતોની હાલત કફોડી બનતા આખરે નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદીની જાહેરાત કરાતા ખેડુતો હરખાયા હતા. નાફેડ દ્વારા ભાવનગરના મહુવા, રાજકોટ, ગોંડલ સહિત કેટલાક કેન્દ્રો પર ડુંગળીની ખરીદી શરૂ કરી […]