વડોદરામાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા12 વર્ષમાં 20 કરોડ ખર્ચાયા છતાં નદી સ્વચ્છ ન થઈ
વડોદરાઃ પ્રદુષિત નદીઓને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. છેલ્લા 12 વર્ષમાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાના નામે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને રૂપિયા 20 થી 25 કરોડનો ખર્ચો કરી નાંખ્યો છે અને સાત વર્ષ અગાઉ 17 કિલોમીટર ના સર્વે માટે પાલિકાએ સવા કરોડ રૂપિયા જેવી તગડી રકમ પણ એજન્સીને ચૂકવી હતી ત્યારે […]