દિલ્હી-અમદાવાદ રૂટ્સમાં માત્ર મહેસાણા-પાલનપુર વચ્ચે ડબલ ટ્રેક નહીં હોવાથી ટ્રેનો મોડી પડે છે
અમદાવાદઃ ટ્રાફિકથી વ્યસ્થ રહેતા અમદાવાદ-દિલ્હીના 960 કિ.મી. લાંબા રૂટ પર 45થી વધુ પેસેન્જર ટ્રેનો દોડી રહી છે. તેમાંય દર વર્ષે ટ્રેનોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ-દિલ્હી વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનો મોડી પડતી હતી. તેના કારણે રેલવેએ અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેક ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશન કામગીરી શરૂ કરી હતી, પરંતુ આ રૂટ પર મહેસાણાથી પાલનપુર […]