વડોદરામાં PM આવાસ યોજનાના મકાનોના ફોર્મ ભરાયાંને વર્ષ વીતી ગયું છતાંયે હજુ ડ્રો કરાયો નથી
વડોદરાઃ શહેરમાં ગરીબ મધ્યમ વર્ગને રાહત દરે પ્રધાનમંત્રી આવાસ મળી રહે તે માટે એક વર્ષ પૂર્વે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી મકાનોનો ડ્રો કરવામાં આવ્યો નથી. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મકાનનો ડ્રો થાય તે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા […]