દ્વારકામાં સરકારી હોસ્પિટલ તો છે, પણ પુરતા તબીબો નથી, દર્દીઓને પડતી મુશ્કેલી
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યની પુરતી સુવિધા નથી. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પુરતો તબીબી સ્ટાફ નથી તેથી લોકોને ના છૂટકે ખાનગી ગવાખાનામાં સારવાર લેવા જવાની ફરજ પડી રહી છે. દ્વારકા તાલુકાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ અને મેડિકલ સામગ્રીઓ તો છે પરંતુ પૂરતા તબીબો નથી. જિલ્લાના અન્ય સરકારી હોસ્પિટલોની પણ આવી જ હાલત છે. […]