માધ્યમિક શાળાઓમાં 7900 ખાલી જગ્યા સામે પુરતા શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા અસંતોષ
ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી માટેની પ્રકિયા ચાલી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકની ભરતી બાદ પણ શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી રહેશે. કારણ કે સિક્ષકોની જરૂરિયાત છે, તેના કરતા ઓછા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય […]