વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, વૃક્ષછેદન સામે બમણાં વૃક્ષો ઉછેરવાના નિયમોનું પાલન કરાચું નથી
ભાવનગરઃ કોસ્ટલ હાઈવે ગણાતા ભાવનગર-સોમનાથ વચ્ચે નેશનલ હાઇવેનાં નિર્માણ માટે 7 હજારથી વધુ વૃક્ષો કપાયા હોવાનો અંદાજ બતાવાયો હતો તળાજા વિસ્તારમાં મોટા બાંધકામો વૃક્ષોનો વિનાશ નોતરે છે, વૃક્ષછેદન સામે બમણા વૃક્ષો ઉછેરવાનો નિયમ કોઈ પાળતુ નથી અનિયમિત વરસાદ, ઋતુચક્રમાં ફેરફારોથી વૃક્ષ વનરાજીનું પ્રમાણ ઘટતુ જાય છે. છેલ્લા વર્ષોમાં પ્રગતિની આડ અસર રૂપે લાકડા માટે, ઉધોગો, […]