ફુલોની ખેતી કરનારા ખેડુતોને પુરતા ભાવ ન મળતા કાશ્મીરી ગુલાબ પશુઓને ખવડાવી રહ્યા છે
વડોદરાઃ રાજ્યમાં અમદાવાદની આસપાસ ગુલાબ અને ગલગોટાની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત પંચમહાલના કાલોલ તાલુકો, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ફુલોની ખેતીથી ખેડુતો સારી આવક મેળવતા હતા. પંચમહાલના કાલોલ વિસ્તારમાં કાશ્મીરી ગુલાબનું સારૂએવું ઉત્પાદન થયુ છે, પણ ખેડુતોને યોગ્ય ભાવ મળતા જ નથી. ફુલોને માર્કેટમાં વેચવા જવાનો ખર્ચ પણ નિકળતો નથી આથી ખેડૂતો પોતાના ઢોરને […]