હવે જમીનની કિંમત પર નહીં પણ માત્ર બાંધકામના ખર્ચ પર લાગશે GST
અમદાવાદઃ જીએસટી કાયદામાં કેટલીક વિસંગતાને લીધે ઘણીવાર અરજદારોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડે છે. ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાદ દ્વારા જમીનની કિંમત અને બાંધકામની કિંમત ભેગી ગણીને તેના પર જીએસટી લેવામાં આવતો હતો. તેની સામે એક અરજદારે હાઈકાર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં […]