સંભલ જામા મસ્જિદનો રિપોર્ટ કોર્ટમાં રજૂ ન થયો, 8 જાન્યુઆરીએ યોજાશે અગામી સુનવણી
લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વેનો રિપોર્ટ શુક્રવારે જિલ્લા કોર્ટમાં રજૂ થઈ શક્યો ન હતો. કોર્ટ કમિશનરે રિપોર્ટ પૂર્ણ થયોન હોવાનું જણાવીને 10 દિવસનો સમય માંગ્યો હતો. હવે. કેસની આગામી સુનાવણી 8મી જાન્યુઆરીએ થશે અને 8મી ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કોર્ટ કમિશનર રમેશ ચંદ્ર રાઘવે કહ્યું કે સર્વે રિપોર્ટ હજુ પૂરો થયો નથી. કોર્ટ […]