1. Home
  2. Tag "Notification"

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું,ધોરણ 10-12 ની બોર્ડની પૂરક પરીક્ષા અંગે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માટેની પૂરક પરીક્ષા 18 મી જુલાઈથી 22 મી જુલાઈ-૨૦૨૨ દરમિયાન યોજવામાં આવનાર છે.રાજકોટ શહેરમાં ધો.-10 નાં 17 કેન્દ્રો તથા ધો.-12 નાં 23 કેન્દ્રો મળીને કુલ-40 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવનાર છે.આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય,પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ […]

રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય

દિલ્હી:ચોમાસુ સત્ર પહેલા નોટિફિકેશનનો દોર શરુ છે. બિનસંસદીય શબ્દોની નવી યાદી બહાર પાડવા અંગેનો વિવાદ હજુ શમ્યો ન હતો કે વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નોટિફિકેશન બહાર પડતાની સાથે જ વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. સંસદની કાર્યવાહી દરમિયાન, તમે ઘણીવાર જોશો કે કેટલાક સાંસદો અથવા પક્ષો કોઈને કોઈ વિષય પર સંસદ પરિસરમાં ધરણા […]

ટાયર રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ માટે નોટિફિકેશન બહાર પડાયું

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો 1989ના નિયમ 95માં સુધારો કરવામાં આવ્યો છે. તે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 142:2019 માં વ્યાખ્યાયિત C1 (પેસેન્જર કાર) વર્ગ હેઠળ આવતા ટાયર માટે  C2 (લાઇટ ટ્રક) અને C3 (ટ્રક અને બસ) માટે રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશનની […]

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, રિંગરોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સવારે 9થી 12 અને સાંજના 6થી9ના સમયગાળામાં ટોમ્પો, લોડિંગ રિક્ષા સહિતના વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો […]

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. જો કે, ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code