પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકોને 1 નવેમ્બર સુધી દેશ છોડવા આપ્યો આદેશ
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં સતત આત્મઘાતી હુમલા બાદ તાલિબાન સાથે તેનો સંઘર્ષ વધી રહ્યો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠનો મોટાભાગના હુમલાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં, તાલિબાન સરકારે તે નેતાઓ સામે પગલાં લેવાનું યોગ્ય માન્યું ન હતું. આથી હવે પાકિસ્તાને તાલિબાનને ઘૂંટણિયે લાવવા માટે એક […]