રાજકોટમાં રખડતા ઢોર પકડાશે તો હવે 1500નો દંડ, RMCએ નવી પોલીસીને આપી મંજુરી
રાજકોટઃ રાજ્યના તમામ શહેરો માટે રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે પોલીસી બનાવી છે. અને રખડતા ઢોર સામે કડક દંડનિય જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી મ્યુનિની કચેરી ખાતે મળી હતી. જેમાં રખડતા ઢોર છોડાવવાનાં દંડમાં ત્રણગણો વધારાને મંજૂર આપવામાં આવી હતી. હવે પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ ભરવો […]