ગુજરાતમાં માવઠા બાદ હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે
અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આફત સમી જતાં હવે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, અને ડિસેમ્બરથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.હાલ ઉત્તર-પૂર્વીય ઠંડાબોળ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા હતા. શિયાળાના પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા કૃષિપાકને પણ […]