અમદાવાદમાં પાણી કનેક્શન માટે એક સરખો ચાર્જ, ગેરકાયદે કનેક્શન પકડાશે તો રૂ.10,000નો દંડ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને જુદા જુદા વિસ્તારોમાં પાણીના કનેક્શન માટેના ચાર્જ અલગ અલગ હતા. આથી શહેરભરમાં સામન દર લાગુ કરાવની માગ ઊઠી હતી. હવેથી તમામ વિસ્તારોમાં સમાન દર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેમજ પાણીના ગરકાયદે કનેક્શન પકડાશે તો રૂપિયા 1000નો દંડ ફટકારાશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બોપલ, […]