કોરોના સામેની લડાઈમાં બીજી મોટી સફળતા,નોઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી
કોરોના સામેની લડાઈમાં બીજી મોટી સફળતા નાક દ્વારા અપાશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી દિલ્હી:કોરોના મહામારી સામે ભારતને વધુ એક સફળતા મળી છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ મંગળવારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પ્રતિબંધિત કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ કોવિડ વેક્સિનને મંજૂરી આપી દીધી છે.આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ […]