અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?
નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]