એન. એસ. વિશ્વનાથન એક વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે નિયુક્ત
એન. એસ. વિશ્વનાથનને એક વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદેથી વિરલ આચાર્યે રાજીનામું આપ્યું હતું. આના પહેલા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના કાર્યકાળના પૂર્ણ થવાના છ માસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તે મૌદ્રિક નીતિ વિભાગના પ્રભારી હતા. આરબીઆઈએ […]