1. Home
  2. Tag "NSE"

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ ત્રીજા દિવસે તેજી

મુંબઈઃ અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર 750થી વધુ અંકના ઉછાળા સાથે ખૂલતા સતત બે દિવસથી  ચાલી રહેલા ઘટાડામાં કારોબારીઓને રાહત મળી છે. 30 શેર આધારિત બીએસઇ સેન્સેક્સ  920.66 અંકના વધારા સાથે  79, 513ની સપાટીએ ખૂલ્યો હતો. તો એનએસઇનો નિફ્ટી સૂચકાંક  પણ 282 અંકના વધારા સાથે 24,  274ની સપાટીએ ખૂલ્યો હતો. બીએસઇના તમામ 30 શેર ગ્રીન […]

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, રોકાણકારોના 17 લાખ કરોડ ધોવાયાં

નવી દિલ્હીઃ સોમવારના મોટા ઘટાડા બાદ એશિયન બજારોમાંથી મળેલા સંકેતોને કારણે મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆત ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 1100 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બપોરે યુરોપિયન માર્કેટમાં ઘટાડો અને ભારતીય બજારોમાં વેચવાલીથી શેરબજારનો સંપૂર્ણ ફાયદો ખોવાઈ ગયો હતો. બેન્કિંગ અને મિડકેપ શેરોમાં સૌથી વધુ […]

ભારતીય શેર બજારમાં કડાકો, BSEમાં 886 પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000 ની નીચે સરકી ગયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે. BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000 […]

શેરબજારમાં થનારી આવક ઉપર ટેક્સ વધતા રોકાણકારો નિરાશ, શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભ કર વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજાર સપાટ પડી ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા […]

બજેટની શેરબજાર ઉપર અસર, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા

મુંબઈઃ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત પહેલા ભારતીય શેરબજારના સૂચકાંકો 24,550 ની ઉપર નિફ્ટી સાથે ઊંચા ખુલ્યા હતા. સેન્સેક્સ 193.35 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 80,695 પર અને નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 24,562 પર હતો. લગભગ 1615 શેર વધ્યા, 733 શેર ઘટ્યા અને 125 શેર યથાવત રહ્યા. ખાસ કરીને મિડ-કેપ સ્પેસમાં […]

બજેટ પૂર્વે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી

નવી દિલ્હીઃ 23 જુલાઈએ રજૂ થનારા બજેટ પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. બજેટ પહેલા ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 102.57 પોઈન્ટના ઘટાડા સાથે 80,502 પોઈન્ટ પર બંધ રહ્યો હતો […]

ભારતીય શેરબજારમાં તેજી, મોટા ભાગના શેર લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડિંગ

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટના ઉછાળા સાથે 80100ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો […]

સેન્સેક્સ પ્રથમ વખત 80,000 ની ઉપર બંધ થયો, BSE માર્કેટ કેપ રૂ. 447.43 લાખ કરોડની ઐતિહાસિક ટોચ પર

મુંબઈઃ ભારતીય શેરબજાર સતત નવી વિક્રમી ઊંચાઈએ બંધ થયું હતું, ગુરુવાર 4 જુલાઈએ પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બજારમાં આ ઉછાળો આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે હતો. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોના સૂચકાંકોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 63 પોઈન્ટના ઉછાળા સાથે 80,049.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, બીએસઈ 80150 પોઈન્ટ ઉપર ટ્રેડ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો ચાલુ છે. આજે એટલે કે 4 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 334.99 પોઈન્ટના વધારા સાથે 80,331 પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. નિફ્ટી પણ 83.45 પોઈન્ટ વધીને 24,372ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો […]

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક વધારો, BSE પ્રથમવાર 7900ને પાર

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારનું ટ્રેડિંગ સેશન સેન્સેક્સ અને નિફ્ટી માટે ઐતિહાસિક રહ્યું છે. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code