ગુજરાત યુનિ.માં ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા NSUIએ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે રોજબરોજની કામગીરીનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. જ્યારે આજે કુલપતિ આવતા જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર […]