ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણ સામે પગલાં લેવા NSUIની રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ કરી
રાજકોટઃ બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડને લઈને રાજ્યમાં દારૂબંધી અગે સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં માત્ર દારૂ જ નહીં પણ ડ્રગ્સનું સેવન પણ વધતું જાય છે. ત્યારે ગુજરાતના યુવાધનને નશીલા પદાર્થના સેવનથી બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં સહી ઝુબેશ શરૂ કરી હતી. લઠ્ઠાકંડમાં ગૃહમંત્રીના રાજીનામાં માંગ સાથે કરાયેલ વિરોધ બાદ શુક્રવારે શાળા અને કોલેજ આસપાસ વ્હેંચાતા દારૂ ડ્રગ […]