1. Home
  2. Tag "NTA"

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. NTA એ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યું છે. પરીક્ષાનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરીક્ષાના પરિણામો NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટ પર […]

NEET-PG પરીક્ષાની તારીખ જાહેર, 11મી ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષા

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે બે પાળીમાં હાથ ધરવામાં આવશે. NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના […]

NTAના સુધાર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉચ્ચ સ્તરિય સમિતિએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સુધારા અને સંભવિત પુનર્ગઠન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. પરીક્ષા સંસ્થા NTA પર પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આરોપ છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ સૂચનો માટે […]

NEET પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ, NTAને નોટિસ પાઠવી કોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કથિત પેપર લીક અને NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ પાઠવી હતી, અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં […]

NTA એ રજૂ કર્યું નીટની પરિક્ષાનું શેડ્યૂએલ – 17 જુલાઈએ યોજાશે પરિક્ષા, પ્રથમ વખત ભારતના પાડોશી દેશમાં પણ હશે પરિક્ષા કેન્દ્ર

નીટની પરિક્ષાની તારિખ જાહેર કરાઈ 17 જુલાઈએ પરિક્ષા યોજાશે પ્રથમ વયકત ભારતની બહાર 14 શહેરોમાં કેન્દ્રો હશે દિલ્હીઃ- દેશભરમાં નીટની પરિક્ષાનું ઘમું મહ્તવ હોય છે હજારો લાખો વિદ્યાર્થીઓ આ પરિક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છએ ત્યારે હવે વર્ષ 2022માં લેવાનારી પરિક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આયોજન માટે શેડ્યૂલ બહાર પાડ્યું છે.  મેડિકલ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં […]

NEET UG RESULTS: સુપ્રીમ કોર્ટે NTAના પરિણામો જાહેર કરવા આપી મંજૂરી

NTAને પરિણામો જાહેર કરવા સુપ્રીમની લીલી ઝંડી સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો બે અરજદારોની અરજી પર પુન:વિચારણા કરી શકાય નવી દિલ્હી: NTAને પરિણામો જાહેર કરવા માટે હવે લીલી ઝંડી મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકીને NTAને પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, […]

JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર,18 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રથમ નંબર

JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર પહેલા નંબર પર 18 વિદ્યાર્થીઓ શિક્ષા મંત્રાલયે આપી જાણકારી   દિલ્હી:નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે મોડી રાત્રે JEE મેઇન પરીક્ષાના ચોથા સત્રના પરિણામો જાહેર કર્યા છે. 44 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 18 વિદ્યાર્થીઓએ 1 ક્રમ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓ JEE મેઇન 2021 માં ઉપસ્થિત થયા છે તેઓ તેમના પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code