12 થી 17 વર્ષની ઉમંર ધરાવતા માટેની કોરોનાની કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી
12 થી 17 વર્ષની ઉમંરના માટે કોરોનાની વેક્સિનને મંજૂરી કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી દિલ્હીઃ- દેશમાં જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારથી કોરોનાને પહોંચી વળવા અને વેક્સિનનું ઉત્પાદન થયું અલગ અલગ આયુ ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી ,જેમાં ખાસ બાળકો માટે પણ વેક્સિન બનાવામાં આવી ત્યારે હવે 12 વર્ષથી લઈને 17 વર્ષની આયુ […]