1. Home
  2. Tag "NTPC"

NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ 76,015 મેગાવોટની સ્થાપિત જૂથ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી એનટીપીસી લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે 24 મે, 2024ના રોજ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. એનટીપીસી ગ્રૂપે નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વીજ ઉત્પાદન 422 અબજ યુનિટ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2023માં 399 અબજ યુનિટ હતું, જે 6 ટકાનો […]

એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવ્યો

નવી દિલ્હીઃ એનટીપીસીએ એટીડી બેસ્ટ એવોર્ડસ 2024માં વૈશ્વિક સ્તરે ત્રીજો ક્રમ મેળવીને એક પ્રભાવશાળી ઉપલબ્ધિ મેળવી છે, જે તમામ ભારતીય કંપનીઓમાં સર્વોચ્ચ રેન્કિંગ છે. નોંધનીય છે કે, એનટીપીસી એકમાત્ર PSU છે જેને છેલ્લા આઠ વર્ષમાં સાત વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. 21મી મે, 2024ના રોજ યુએસએના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયેલા સમારોહમાં એનટીપીસીના સીજીએમ (સ્ટ્રેટેજિક એચઆર […]

NTPC: નવ મહિનામાં 295 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન, ગયા વર્ષની સરખામણીએ 11 ટકા વધારે

ભારતની સૌથી મોટી પાવર જનરેટિંગ કંપની NTPC એ એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 295.4 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 11.6 ટકા વધુ છે. એકલ આધાર પર, NTPC એ એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 254.6 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 16.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કોલસાના પ્લાન્ટોએ FY2023માં […]

સુરત મ્યુનિ.કોર્પોરેશન કચરામાંથી કંચન મેળવશે, કચરો પ્રતિટન રૂપિયા 600ની કિંમતે NTPCને વેચશે

સુરતઃ ગુજરાતના મહાનગરોમાં એકઠા થતાં કચરાના નિકાલની વિકટ સમસ્યા હોય છે. શહેરભરમાંથી એકત્ર થતા કચરાના ડુંગરો ખડકાતા જાય છે. તેના લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશને કચરામાંથી કંચન મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ સુરત શહેરમાં દૈનિક 2200 મેટ્રીક ટન જેટલો કચરો એકત્ર થાય છે, જે મ્યુનિની ટીમ ડોર ટુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code