1. Home
  2. Tag "nuclear bomb"

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

દિલ્હી એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બની ધમકી!, 2 એરેસ્ટ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ન્યૂક્લિયર બોમ્બ લઈ જવાની ધમકી આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરક્ષા તપાસ દરમિયાન ધમકી આપી હતી કે તેઓ ન્યૂક્લિયર બોમ્બ લઈ જઈ રહ્યા છે. તેના પછી ફ્લાઈટમાં દહેશત ફેલાય હતી. ઉતાવળે બંને પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને તેમને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા […]

આ દિવસે પૃથ્વી સાથે ટકરાશે ઉલ્કા,22 પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેવી હશે ટક્કર

જો પૃથ્વી માટે સૌથી મોટો ખતરો કંઈ હોય તો તે એસ્ટરોઈડ છે. ઉલ્કાના અથડામણથી પૃથ્વી પરથી ડાયનાસોરની આખી પ્રજાતિનો નાશ થઈ ગયો હતો. હવે એક ઉલ્કા પૃથ્વી તરફ આવી રહ્યું છે. જેની અથડામણની ચોક્કસ તારીખ જાણવા મળી છે. આ અથડામણમાં 22 પરમાણુ બોમ્બની સમકક્ષ વિનાશ કરવાની શક્તિ હશે. જે ઉલ્કાપિંડની વાત ચાલી રહી છે તેનું […]

આર્થિક સંકટમાં મુકાયેલા પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ઉપર દુનિયાની નજર, અમેરિકા છીનવી લે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પરંતુ આતંકવાદ માટે પાકિસ્તાનની છબી ખરડાયેલી હોવાથી મોટાભાગના દેશો પાકિસ્તાન સાથે અંતર જાળવી રાખવાનું પસંદ કરે છે. બીજી તરફ પાકિસ્તાનમાં અણુબોમ્બ સલામત નહીં હોવાની ચર્ચા […]

પાકિસ્તાનની ઈસ્લામીક પાર્ટીએ શહબાઝ, ઈમરાન અને ઝરદારીની પરમાણુ બોમ્બ સાથે કરી તુલના

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક્કએ દેશના હાલના અને પૂર્વ શાસકો સામે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પીએમ શહબાજ શરીફ, પૂર્વ પીએમ ઈમરાનખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જગદારીને પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક ગણાવ્યાં હતા. એટલું નહીં ત્રણેય જણાએ કાશ્મીરને વેચી નાખ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. જેઆઈના પ્રમુખે એક […]

પરમાણુ બોમ્બ હવે એસ્ટ્રોઇડથી બચાવશે? જાણો વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

શું પરમાણુ બોમ્બ એસ્ટ્રોઇડથી બચાવશે જાણો વિશ્વના વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો આ રીતે તકનિકનો થઇ શકે ઉપયોગ નવી દિલ્હી: સમગ્ર દુનિયાના વિનાશ માટે પરમાણુ બોમ્બને ઘાતક માનવામાં આવે છે અને તેનાથી વિશ્વનો વિનાશ થઇ શકે છે પરંતુ ન્યૂક્લિયર બોમ્બને લઇને વૈજ્ઞાનિકોએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. વિદેશી વૈજ્ઞાનિકો અનુસાર પરમાણુ બોમ્બનો ઉપયોગ હવે એસ્ટ્રોઇડથી બચવા […]

ભારત કરતા પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ વધારે, અમેરિકા પાસે 1800 એક્ટિવ પરમાણુ હથિયાર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો અમુબોંબથી સજ્જ છે. ભારત પાસે 160 જેટલા અણુબોમ્બ છે. અમેરિકા પાસે સૌથી વધારે 1800 એક્ટિવ પરમાણુ હથિયારો છે. રશિયા પાસે 1600 જેટલા એક્ટિવ પરમાણુ હથિયાર છે. જ્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાન પાસે ભારત કરવા વધારે પરમાણુ બોમ્બ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન પાસે 165 જેટલા બોમ્બ છે. દુનિયાભરના દેશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code