ઉત્તર કોરિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ બનવા માંગે છે,કિમે યુએસને આપી ચેતવણી
દિલ્હી:ઉત્તર કોરિયા સતત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે.અમેરિકાએ આ અંગે વારંવાર ચેતવણી આપી છે, પરંતુ આ તાનાશાહી દેશ તેને સ્વીકારી રહ્યો નથી.હવે કિમ જોંગ ઉનનું કહેવું છે કે,ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ બેલેસ્ટિક મિસાઈલ પર પરમાણુ શસ્ત્રો લાગુ કરવાની ટેક્નોલોજીમાં મોટી સિદ્ધિ મેળવી છે.પોતાના ઈરાદાઓને સાફ કરતા તેમણે કહ્યું કે,તેમના દેશનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી […]