અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો
અમદાવાદઃ શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]