કચ્છના નાન રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં ગરમી અને માવઠાંને લીધે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો
સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા હળવદથી લઈને પાટડી સહિતના રણ વિસ્તારને ઘૂડખર અભ્યારણ્ય તરીકે જાહેર કરાયેલો છે. આ વિસ્તારમાં ધૂડખરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાતું હોય છે. રણનો અફાટ વિસ્તાર […]