બે રિટર્ન ફાઈલ ન કરી શકતા અમદાવાદના 10 હજાર વેપારીઓના જીએસટી નંબર રદ
અમદાવાદઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વેપારીઓ બેથી વધુ રિટર્ન ફાઇલ ન કરી શકતા તેમના જીએસટી નંબરો કેન્સલ કરી દેવાયા છે. માત્ર અમદાવાદના જ 8થી 10 હજાર નાના વેપારીના નંબર રદ થયા હોવાનું કહેવાય છે. આ અંગે વેપારી એસોએ રજુઆતો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની આવક વધારવા અધિકારીઓને સુચના આપી છે. […]