નંબરવાળા ચશ્મામાં પણ તમારો લૂક બનશે સ્ટાઈલિશ, બસ આ પ્રકારની ફ્રેમની કરો પસંદગી
નંબર વાળા ચશ્માંમા પણ ફેશન યૂવતીઓ રાઉન્ડ ફ્રેમ વધુ પસંદ કરે છે આજકાલની ફાસ્ટ લાઈફમાં ઘણા લોકોને આંખોમાં નંબર જોવા મળએ છે,ઘણી સ્ત્રીઓ અસ્પષ્ટ દ્રષ્ટિથી પીડાય રહી હોય છે જેને લઈને કોઈ પણ કાર્ય કરવામાં તેઓને ચશ્માંની ખાસ દજરુર પડે જ છે, મોટે ભાગે આખો દિવસ દરમિયાન તેમણે ચશ્મા પહેરવા પડતા હોઈ છે, ત્યારે આપણે […]