1. Home
  2. Tag "oath"

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની […]

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી […]

સુપ્રીમ કોર્ટમાં હવે કુલ 34 જજ, આર. મહાદેવન અને નોંગમાઈકાપમ કોટીશ્વર સિંહે લીધા શપથ

સુપ્રીમ કોર્ટને હવે બે નવા જજ મળી ગયા છે… આ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 34 પર પહોંચી ગઇ છે.. ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડે બન્ને નવા જજોને શપથ લેવડાવ્યા હતા મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર. મહાદેવને ગુરુવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. . આ સિવાય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય […]

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા…. ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો… ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી.. બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી… સવારે […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

શપથ લેતા પહેલા PM મોદીએ રાજઘાટ પર બાપુને પ્રણામ કર્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદી રવિવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા હતા. આ પછી તેઓ સદેવ અટલ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 સીટો મળી હતી. જ્યારે NDAને 293 બેઠકો […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code