1. Home
  2. Tag "obc"

મહત્વપૂર્ણ ચુકાદો: NEET PGમાં OBC અનામતે સુપ્રીમે આપી અનુમતિ, કહ્યું – હાઇ સ્કોર એ એકમાત્ર માપદંડ નથી

અનામત મામલે સુપ્રીમનો ચુકાદો માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ […]

ગુજરાત સરકાર પાસે OBCમાં જોડાવા અંગે કોઈ જ્ઞાતિની માંગ આવી નથીઃ નીતિન પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં પાટીદારોને OBCમાં જોડવા અંગે કહ્યું હતું કે, ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો OBCમાં જ્ઞાતિનો સમાવેશ કરી […]

OBC વર્ગ માટે આજે રજૂ થશે આ બિલ, તે સિવાય લોકસભામાં આ 6 બિલ પણ રજૂ થશે

OBC વર્ગ માટે આજે સરકાર કરશે જાહેરાત લોકસભામાં અનામત સાથે જોડાયેલું બિલ રજૂ થશે તે ઉપરાંત લોકસભામાં બીજા 6 બિલ રજૂ થશે નવી દિલ્હી: ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂર્ણ કરવા માટે સજ્જ છે. સોમવારે સરકાર ખાસ કરીને OBC માટે એક બિલ રજૂ કરવા જઇ રહી છે. […]

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, મેડિકલ કોર્સમાં OBCને 27% તેમજ EWSને 10% અનામત મળશે

મોદી સરકારનો મહત્વનો નિર્ણય મેડિકલ કોર્સમાં OBCને 27% અને EWSને 10% અનામત મળશે આ સ્કીમ 2021-22ના સત્રથી લાગૂ થશે નવી દિલ્હી: મેડિકલ લાઇનમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ હવે જારી કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

PM મોદીનો નિર્દેશ, મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો ઝડપી ઉકેલો

નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા કોટા ઑફ મેડિકલ એજ્યુકેશનમાં OBC વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઇને પીએમ મોદીએ સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી […]

ગુજરાતમાં મારૂ કુંભાર જાતિનો સામાજિક અને પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત અનેક જાતીઓનો ઓબીસીની કેટેગરીમાં સમાવેશ કર્યો છે. શરત ચુકથી કોઈ જાતિની પેટા જાતિ હોય અથવા નામમાં વિસંગતતા હોય તો તેવી જાતિના લોકો લાભથી વંચિત રહેતા હતા. રાજ્ય સરકાર દરેક જ્ઞાતિ-સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ  છે. રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ મારૂ કુંભાર જાતિનો સામાજિક અને શૈક્ષણિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code